JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી

JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

JMC Recruitment 2024

સંસ્થાજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://junagadhmunicipal.org/

પોસ્ટનું નામ:

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, સબ એકાઉન્ટન્ટ, કેમિસ્ટ, સિનિયર ક્લાર્ક તથા જુનિયર ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   GWSSB Recruitment 2024: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી

ખાલી જગ્યા:

  • જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની 03
  • આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરની 02
  • સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની 02
  • સબ એકાઉન્ટન્ટની 04
  • કેમિસ્ટની 02
  • સિનિયર ક્લાર્કની 09
  • જુનિયર ક્લાર્કની 22
આ પોસ્ટ પણ વાંચો:   Panchayati Raj Recruitment 2024: પંચાયતી રાજ વિભાગમાં 6652 જગ્યાઓ માટે ભરતી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, તમને તમારી પંચાયતમાં નોકરી મળશે.

શેક્ષણિક લાયકાત:

મિત્રો, JMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા 19,900 થી લઇ 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી

પસંદગી પ્રક્રિયા:

જૂનાગઢ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ તથા અન્ય માપદંડના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરીટમાં સમાવેશ તથા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ www.junagadhmunicipal.org પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 છે.

જરૂરી તારીખો:

  • ભરતીની નોટિફિકેશન : 13 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ : 14 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 03 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment