ગૂગલ પે દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ? સંપૂર્ણ માહિતી

Google Pay દ્વારા લોકોને 15000 રૂપિયા સુધીની નાની લોન આપવામાં આવશે જે 111 રૂપિયા સુધી તે ચૂકવી શકે છે તમે પણ લોન લેવા માગતા હોય તો નીચે સંપૂર્ણ માહિતી છે એ રીતે લોન લઈ શકો છો.

Google Pay Loan Apply 2024: Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી? Google Pay દ્વારા નાના વેપારીઓની મદદ કરવા માટે google એપ્લિકેશન દ્વારા તમામ યુઝરને લોન આપવામાં આવશે google એ જણાવ્યું છે કે ઘણી વખત વેપારીઓને પૈસામાં થોડી તકલીફ પડે છે એટલે નાની લોન google આપશે.

આ પોસ્ટ પણ વાંચો:  Bank Of Baroda Personal Loan | બેંક ઓફ બરોડા પર્સનલ લોન 50000 રૂપિયા ની લોન ફક્ત પાંચ મિનિટમાં એ પણ ઝીરો વ્યાજ પર

Google પે થી લોન કેવી રીતે લેવી Google Pay Loan Apply 2024

Google pay મળે સૌપ્રથમ તમારે google માં જઈ અને google pay એપ ખોલવાની પછી એક પ્રમોશન વિકલ્પ હશે તેમાં પૈસા વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું તેની અંદર એક લોનનો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરી અને ઓફર માં જવાનું ત્યાં તમને ડીએમઆઈ નો વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરવાનું છે તમને લોન પસંદ કરવાનું કહેશે તમારે કેટલી લોન લેવી છે આ પછી તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તમારી લોન મંજૂર થઈ જશે.

આ પોસ્ટ પણ વાંચો:  Mukhyamantri Mahila Utkarsh Yojana 2025 : Check Eligibility, Apply Now

Google pay લોન જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ

Google pay લોનની મુખ્ય વિશેષતાઓ:

  • લોનની રકમ: ₹15,000 થી ₹1,00,000
  • ચુકવણીનો સમયગાળો: 7 દિવસથી 12 મહિના
  • ચુકવણીની લઘુત્તમ રકમ: ₹111
  • ભાગીદાર: DMI Finance
  • ક્રેડિટ લાઇન: ePayLater સાથે ભાગીદારીમાં

Leave a Comment