JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
JMC Recruitment 2024
સંસ્થા | જૂનાગઢ મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://junagadhmunicipal.org/ |
પોસ્ટનું નામ:
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, સબ એકાઉન્ટન્ટ, કેમિસ્ટ, સિનિયર ક્લાર્ક તથા જુનિયર ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની 03
- આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરની 02
- સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની 02
- સબ એકાઉન્ટન્ટની 04
- કેમિસ્ટની 02
- સિનિયર ક્લાર્કની 09
- જુનિયર ક્લાર્કની 22
શેક્ષણિક લાયકાત:
મિત્રો, JMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પગારધોરણ:
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા 19,900 થી લઇ 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
જૂનાગઢ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ તથા અન્ય માપદંડના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરીટમાં સમાવેશ તથા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ www.junagadhmunicipal.org પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 છે.
જરૂરી તારીખો:
- ભરતીની નોટિફિકેશન : 13 માર્ચ 2024
- ભરતીના ફોર્મ : 14 માર્ચ 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 03 એપ્રિલ 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |