E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન

E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન: ડિજીટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્‍ટ બની ગયું છે. બાળકના જન્મની નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવી જ જોઈએ. આ નોંધણી કરવવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં આવેલા જન્મ નોંધણી કેન્‍દ્ર પર તમે નોંધણી કરાવી શકો છો. આ આર્ટિકલ દ્વારા બાળકના જન્‍મના પ્રમાણપત્ર માટે કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય. તેની માહિતી માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાચંતા રહો.

E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન

આર્ટિકલનું નામE-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુનવા જન્મ લેતા બાળકની જન્મ નોંધણી થાય અને તેમના વાલી ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે તે માટે
વિભાગનું નામઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર
અધિકૃત વેબસાઈટhttps://eolakh.gujarat.gov.in/

જન્મ પ્રમાણપત્ર કઈ રીતે બનાવશો?

  આજના ડીજીટલ યુગમાં તમે સરળતાથી ઘરે બેસીને માત્ર 5 મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો. તથા તમે ઓફ્લાઈન અથવા રૂબરૂ કચેરી જઈને પણ બનાવી શકો છો. પરંતુ એ થોડું અધરૂં કામ છે, કારણ કે તેમાં ઓફિસો ખાતે રૂબરૂ જાઉ પડશે. જેથી કરીને તમે ઓનલાઈન આસાનીથી ઘરે બેસીને જન્‍મનું પ્રમાણપત્ર બનાવી શકશો.

આ પોસ્ટ પણ વાંચો:   NMMS પરીક્ષા 2024 જાહેર ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 12000 સરકાર દ્વારા આપવામાં આવે છે અહીંથી અરજી કરો

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરશો? । How to Online Apply Birth Certificate ?

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકાર દિન-પ્રતિદિન ઓનલાઈન સેવા વધારી રહી છે. જો તમે પણ તમારા તાજેતરમાં જન્મેલા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માંગતા હોવ તો નીચેની માહિતીને અનુસરો.

  • સૌપ્રથમ Google Search માં eolakh gujarat ટાઈપ કરો.
  • વે તેના Home Page પર જાઓ.
  • આ વેબસાઈટ પર હોમ પેજ પર “Download Certificate” નામનું બટન હશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું એક પેજ ખૂલશે.
  • જેમાં તમે અરજી ક્રમાંક અને તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબરથી તમે આ પ્રમાણપત્ર Download કરી શકો છો.
  • ધારો કે, તમારા રજીસ્ટ્રર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો, ત્યાં મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ Enter Captch દાખલ કરીને “Search Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી માહિતી સાચી હશે તો તમારું જન્મનું પ્રમાણપત્ર Download કરી શકશો.
આ પોસ્ટ પણ વાંચો:   કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024

જન્મના પ્રમાણપત્ર માટે કયાં- કયાં  ડોક્યુમેન્‍ટ જોઈએ? 

તમારે જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના ડોક્યુમેન્‍ટ જોઈએ,

  • બાળકના પિતાનું આધાર કાર્ડ
  • બાળકના માતાનું આધાર કાર્ડ
  • રહેણાંક પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર
આ પોસ્ટ પણ વાંચો:   Namo Tablet Yojana 2024 | ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને ₹1000 ની ફી પર બ્રાન્ડેડ ટેબ્લેટ
E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન
E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. E olakh Portal ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: આ પોર્ટલ Health and Family Welfare Department, Gandhinagar દ્વારા ચલાવવામાં આવે છે.

2. ઈ-ઓળખ પોર્ટલનું અધિકૃત URL શું છે?

જવાબ: આ પોર્ટલનું ઓફિશિયલ URL https://eolakh.gujarat.gov.in/ છે.

3. જન્મનું પ્રમાણપત્ર Download કરવા માટે શું જોઈએ?

જવાબ: તમારા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન Download કરવા માટે એપ્લિકેશન નંબર અથવા રજીસ્ટ્રર મોબાઈલ નંબર જોઈએ.

Leave a Comment