VNSGU Recrutiment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંમ્પર ભરતી જાહેર, પગાર ₹ 40,000 સુધી

VNSGU Recrutiment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંમ્પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

VNSGU Recrutiment 2024

સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://vnsgu.ac.in/

પોસ્ટનું નામ

ઇલેક્ટ્રિક ઈજનેરપ્રોગ્રામર (પરીક્ષા પુલ)
ટેક્નિકલ એડમીનટેક્નિકલ આસિસ્ટન્ટ
ટેક્નિકલ વોર્ડનપ્લમ્બર
પમ્પ ઓપરેટરવાયરમેન
પ્રોગ્રામરલેબ આસિસ્ટન્ટ
લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટલાઇબ્રરી આસિસ્ટન્ટ
ગૃહમાતાક્યુરેટર
જુનિયર ક્લાર્કજુનિયર ક્લાર્ક (લીગલ સેલ)
ટેક્નિકલ ક્લાર્કકોમ્પ્યુટર ઓપરેટર
પટાવાળાપટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પર
આયા કમ પટાવાળાઝેરોક્ષ મશીન ઓપરેટર
હેલ્પરસુથાર
ગ્રાઉન્ડ મેનસ્પોર્ટ્સ સંકુલ સહાયક
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્કવીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર
ચાર્ટડ અકાઉન્ટન્ટશેક્ષણિક સહાયક
ગ્રાન્ટ કાઉન્સેલરસહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર
આ પોસ્ટ પણ વાંચો:   AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક

ખાલી જગ્યા

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપી નથી પરંતુ જાહેરાત જોતા અનુમાન લગાવી શકાય છે કે યુનિવર્સિટી દ્વારા મોટી ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ઇલેક્ટ્રિક ઈજનેરરૂપિયા 35,000
ટેક્નિકલ એડમીનરૂપિયા 31,000
ટેક્નિકલ વોર્ડનરૂપિયા 24,000
પમ્પ ઓપરેટરરૂપિયા 21,800
પ્રોગ્રામરરૂપિયા 20,000
લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 20,000
ગૃહમાતારૂપિયા 20,000
જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ટેક્નિકલ ક્લાર્કરૂપિયા 20,000
પટાવાળારૂપિયા 16,800
આયા કમ પટાવાળારૂપિયા 16,800
હેલ્પરરૂપિયા 16,800
ગ્રાઉન્ડ મેનરૂપિયા 16,800
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ચાર્ટડ અકાઉન્ટન્ટરૂપિયા 40,000
ગ્રાન્ટ કાઉન્સેલરરૂપિયા 40,000
પ્રોગ્રામર (પરીક્ષા પુલ)રૂપિયા 32,000
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 23,000
પ્લમ્બરરૂપિયા 21,800
વાયરમેનરૂપિયા 21,800
લેબ આસિસ્ટન્ટરૂપિયા 20,000
લાઇબ્રરી આસિસ્ટન્ટરૂપિયા 20,000
ક્યુરેટરરૂપિયા 20,000
જુનિયર ક્લાર્ક (લીગલ સેલ)રૂપિયા 20,000
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 20,000
પટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પરરૂપિયા 16,800
ઝેરોક્ષ મશીન ઓપરેટરરૂપિયા 16,800
સુથારરૂપિયા 18,800
સ્પોર્ટ્સ સંકુલ સહાયકરૂપિયા 29,000
વીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટરરૂપિયા 28,000
શેક્ષણિક સહાયકરૂપિયા 25,000
સહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજરરૂપિયા 40,000
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર,પગાર ₹ 1,26,600 સુધી

શેક્ષણિક લાયકાત

VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે લેખિત પરીક્ષા/ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (અમુક પોસ્ટ માટે)
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે યુનિવર્સિટી ધ્વરા કોઈ ઉપલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

આ પોસ્ટ પણ વાંચો:   Bank of Baroda Recruitment 2024 Apply Online For 592 Posts

અરજી ફી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં આરક્ષિત તથા બિનઆરક્ષિત તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી વગર અરજી કરી શકે છે.

જરૂરી તારીખો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 31 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 31 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 સાંજે 6:00 વાગ્યા સુધી છે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vnsgu.ac.in છે.

તમારે નીચે મુજબની યોજનાઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment