Civil Hospital Recruitment 2024: સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર,પગાર ₹ 60,000 સુધી

Civil Hospital Recruitment 2024:નમસ્કાર મિત્રો,હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેરાત આવી ગઈ છે.તો આ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ લેખને અંત સુધી જરૂર વાંચવો આ લેખમાં અમે તમને જણાવીશું કે,જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,ખાલી જગ્યા,પગારધોરણ,જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ પોસ્ટમાં તમને જણાવીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખને શેર કરજો.

Gov Job News: સરકારી નોકરીની તૈયારીની શરુઆત કરી દેજો કેમ કે 2024 માં આટલી જગ્યાઓ પર ભરતી થશે.

Civil Hospital Recruitment 2024

સંસ્થાનુ નામસિવિલ હોસ્પિટલ
પોસ્ટનુ નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://kheda.nic.in/

પોસ્ટનુ નામ

સિવિલ હોસ્પિટલન દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, સાયકોલોજીસ્ટ,સ્ટાફ નર્સ,મેડીકલ ઓફિસર,ઓ.ટી ટેક્નિશિયન,લેબ ટેક્નિશિયન,બાયોમેડિકલ એન્જીનીયર તથા ઓક્સીજેન ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ પદો માટે કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટરૂપિયા 12,000
સાયકોલોજીસ્ટરૂપિયા 11,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
મેડીકલ ઓફિસરરૂપિયા 60,000
ઓ.ટી ટેક્નિશિયનરૂપિયા 12,000
લેબ ટેક્નિશિયનરૂપિયા 13,000
બાયોમેડિકલ એન્જીનીયરરૂપિયા 22,500
ઓક્સીજેન ઓપરેટરરૂપિયા 17,718

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

વયમર્યાદા

સામાજિક દવાખાનાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

મહત્વની તારીખ

સિવિલ હોસ્પિટલની આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.ભરતીના ફોર્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment