VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BOB Personal Loan: આધાર કાર્ડ દ્વારા બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન કેવી રીતે લેવી,આ રીતે અરજી કરશો તો લોન સરળતાથી પાસ થશે.

VMC Recruitment | Vadodara Municipal Corporation Recruitment

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનુ નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Jio New Vacancy 2024: જીઓ કંપની દ્વારા 10 પાસ માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો અરજી પ્રક્રિયા

પોસ્ટનુ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આરબીએસકે એએનએમ તથા આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પદો માટે કુલ 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 14, આરબીએસકે એએનએમની 02 તથા આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર13,000 રૂપિયા
આરબીએસકે એએનએમ12,500 રૂપિયા
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000 રૂપિયા
આ પોસ્ટ પણ વાંચો:   Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડામાં ભરતી

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ/લેખિત કસોટી દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

વયમર્યાદા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.

મહત્વની તારીખ

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 13 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment