Bank of India Recruitment 2024 | બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024, ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા

Bank of India Bharti 2024 : બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ રાજ્યોમાં 15 જગ્યાઓ સ્પેશિયાલિસ્ટ સિક્યોરિટી ઓફિસર્સ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

આ લેખ માં Bank of India ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે  Bank of India 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Bank of India Recruitment 2024

ભરતી બોર્ડBank of India
પોસ્ટ નું નામસ્પેશિયાલિસ્ટ સિક્યોરિટી ઓફિસર્સ
ખાલી જગ્યાઓ15
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ભરતી ની પોસ્ટ :

  • સ્પેશિયાલિસ્ટ સિક્યોરિટી ઓફિસર્સ
આ પોસ્ટ પણ વાંચો:   Navsari General Hospital Recruitment: નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 15

ઉમર મર્યાદા:

ઓછામાં ઓછી : 25 વર્ષ

પરીક્ષા ફી: 

  • જનરલ / others- રૂ. 850/-
  • SC/ST – રૂ. 175/-

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત : 

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ
  • કમ્પ્યુટર કોર્સમાં ઓછામાં ઓછું પ્રમાણપત્ર
  • ત્રણ મહિના અથવા માહિતી ટેકનોલોજી અથવા એકાઉન્ટ ના વિષયોમાંના એક તરીકે સંબંધિત પેપર
આ પોસ્ટ પણ વાંચો:   AMC New Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર

અનુભવ

(i) ઉમેદવાર એ સાથે અધિકારી હોવો જોઈએ
કમિશન્ડના ઓછામાં ઓછા પાંચ વર્ષ
આર્મી/નેવી/એર ફોર્સમાં સેવા અથવા
(ii) ઉમેદવાર પોલીસ અધિકારી હોવો જોઈએ નહીં
ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટના રેન્કથી નીચે
ઓછામાં ઓછી 5 વર્ષની સેવા સાથે પોલીસ. અથવા
(ii) ઉમેદવાર રેન્કનો હોવો જોઈએ
સાથે સહાયક કમાન્ડન્ટની સમકક્ષ
અર્ધલશ્કરી દળમાં ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા
દળો.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

પર્સનલ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડીસ્કશન

બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  | Bank Of India bharti Apply Online Gujarati

  • સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની સતાવર વેબસાઇટ https://ibpsonline.ibps.in/boissofeb24/ જવાનું રહેશે.
  • ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવા માટે, “Click here for New Registration” ટેબ પસંદ કરો અને તમારી બધી વિગતો ભરવાની રહેશે.
  • પછી તમારા મોબાઈલ પર પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ મોકલવામાં આવશે.
  • ત્યારબાદ બધી જરૂરી વિગતો ભરી ને “SAVE AND NEXT” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી ફોર્મ અને જો જરૂરી હોય તો તેમાં ફેરફાર કરો. એપ્લીકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરવું જોઈએ અને વિગતો ચકાસવી જોઈએ અને ખાતરી કરો બધી વિગતો સાચી છે કે અંતિમ સબમિશન પહેલાં તે યોગ્ય છે.
  • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. તેમ તમારે “Validate your details” અને “Save & Next” બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમારે હવે તમારા ડોક્યુમેંટ્સ, ફોટો સિગ્નેચર અને અંગૂઠાની છાપ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અરજી માટે પેમેન્ટ કરવાનું રહેશે તેના માટે “Payment” બટન પર ક્લિક કરવું.
આ પોસ્ટ પણ વાંચો:   DRDO NET JRF Recruitment 2024

જરૂરી લિંક:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
નોટિફિકેશનડાઉનલોડ કરો

Sarkarijob2024.com આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : Bank Of India ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : ભરતી 2024 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024  સુધી

પ્ર.2 : બેંક ઓફ ઈન્ડિયા ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ :  Bank બેંક ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/boissofeb24/

Leave a Comment