Airport authority Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી

Airport authority Recruitment 2024: નમસ્કાર મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર એક્ઝિક્યુટિવ ના 490 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામAirport authority
નોકરી ની જગ્યાસમગ્ર ભારત
વય મર્યાદાન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 27 વર્ષ
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.aai.aero/

શૈક્ષણિક લાયકાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ માં જુનિયર એક્ઝિક્યુટિવ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત B.Tech પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તેના સંબંધિત ક્ષેત્રમાં B.Tech ડિગ્રી મેળવવી હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • GATE ના સ્કોર પર ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે
  • ફિઝિકલ એક્ઝામિનેશન

વયમર્યાદા

જુનિયર એઝિક્યુટિવની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 27 રાખવામાં આવેલી છે. ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 1 મે 2024 મુજબ ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી જાણો સંપૂર્ણ માહિતી

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય ઓબીસી ઇડબલ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી ₹300 રાખવામાં આવેલી છે. તેમજ એસસી એસ.ટી વર્ગના ઉમેદવારો તેમજ મહિલાઓ માટે આ ભરતી માર્જી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી ફી ની ચુકવણી કરવાની રહેશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે તેના માટે સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશનની pdf મળશે તેને ડાઉનલોડ કરો.
  • આ જાહેરાતમાં આપવામાં આવેલી તમામ માહિતી વાંચો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે આ ભરતીની એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો તેની સાથે સ્કેન કરી અપલોડ કરો અને તમારી કેટેગરી મુજબ ફિ ની ચુકવણી કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
આ પોસ્ટ પણ વાંચો:   ADC Bank Recruitment 2024

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 02/04/2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 01/05/2024

મહત્વપૂર્ણ લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment