Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડામાં ભરતી

Bank of Baroda Recruitment 2024: નમસ્કાર મિત્રો, આપણા દેશની બીજા નંબરની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક એટલે કે બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવવા મુજબ બેંક ઓફ બરોડા માં જુદા જુદા 22 પદો પર ભરતીનું આયોજન કરેલું છે આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતીની તમામ માહિતી આપીશું.

Bank of Baroda Recruitment 2024

સંસ્થાનું નામBank of baroda
પોસ્ટ નું નામફાયર/સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને રીસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ
નોકરી ની જગ્યાસમગ્ર ભારત
વય મર્યાદાન્યૂનતમ 24 વર્ષ મહત્તમ 40 વર્ષ
અરજી ની છેલ્લી તારીખ8 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટbankofbaroda.in
આ પોસ્ટ પણ વાંચો:   NHM Narmada Bharti 2024: NHM નર્મદા ભરતી નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે ભરતી

પોસ્ટનું નામ

  • ફાયર ઓફિસર
  • મેનેજર
  • સિનિયર મેનેજર
  • ચીફ મેનેજર

ખાલી જગ્યા

  • ફાયર ઓફિસર : 02
  • મેનેજર : 10
  • સિનિયર મેનેજર : 09
  • ચીફ મેનેજર : 01

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ મુજબ શૈક્ષણિક લાયક જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે

  • ફાયર ઓફિસર – BE/B.Tech, Degree
  • મેનેજર – CA,CMA, Masters
  • સિનિયર મેનેજર – ડિગ્રી
  • ચીફ મેનેજર – માસ્ટર ડિગ્રી

પસંદગી પ્રક્રિયા

Bank of baroda ની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરજે તો તેમની પસંદગી માટે સૌપ્રથમ ઓનલાઇન માધ્યમમાં ટેસ્ટ લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

પગારધોરણ

  • ફાયર ઓફિસર – ₹36,000 થી₹ 63,840
  • મેનેજર- રૂપિયા 48,170 થી ₹ 69,180
  • સિનિયર મેનેજર – ₹ 63,840 થી ₹78,230
  • ચીફ મેનેજર – ₹ 76,010 -₹ 89,890

વયમર્યાદા

Bank of baroda માં જુદા જુદા 22 પદો પર યોજાયેલી આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 24 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે.

અરજી ફી

  • એસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલાઓ – રૂપિયા 100
  • જનરલ/ઇડબલ્યુએસ/ઓબીસી – રૂપિયા 600
  • આ અરજી ફી ની ઓનલાઈન માધ્યમમાં ચુકવણી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • દસમા ધોરણની માર્કશીટ
  • બારમા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ/ ડિગ્રી/ ડિપ્લોમા સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી
આ પોસ્ટ પણ વાંચો:   Air Force Agniveer Sports Quota Recruitment 2024 | ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2024

બેંક ઓફ બરોડા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ bank of baroda ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને તેના હોમ પેજ પર રિક્વાયરમેન્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/03/2024

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment