Junagadh Municipal Corporation Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી

JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

JMC Recruitment 2024 | Junagadh Municipal Corporation Recruitment 2024

સંસ્થાજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://junagadhmunicipal.org/

પોસ્ટનું નામ:

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, સબ એકાઉન્ટન્ટ, કેમિસ્ટ, સિનિયર ક્લાર્ક તથા જુનિયર ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી

ખાલી જગ્યા:

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની 03, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરની 02, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની 02, સબ એકાઉન્ટન્ટની 04, કેમિસ્ટની 02, સિનિયર ક્લાર્કની 09 તથા જુનિયર ક્લાર્કની 22 આમ કુલ 44 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Highcourt Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, JMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા 19,900 થી લઇ 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

જૂનાગઢ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ તથા અન્ય માપદંડના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરીટમાં સમાવેશ તથા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ www.junagadhmunicipal.org પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ : 14 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 03 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment