Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક,પગારધોરણ રૂ.15000

Central Bank Recruitment: CBI Aprentice Recruitment: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે.

Central Bank Recruitment

જોબ સંસ્થાCentral Bank of India
કુલ જગ્યા3000
પોસ્ટએપ્રેન્ટીસ
ભરતી પ્રકારએપ્રેન્ટીસ ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખ21.2.2024 થી 6.3.2024
સ્ટાઇપન્ડરૂ.15000
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttp://www.centralbankofindia.co.in
આ પોસ્ટ પણ વાંચો:   PM Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે? જાણો ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટીસ ની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ થયેલા હોવા જોઇએ. અથવ તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- ની સહાય

Central Bank Recruitment Vacancy

ZoneRegionVacancy
AHMEDABADAHMEDABAD48
AHMEDABADBARODA42
AHMEDABADGANDHINAGAR50
AHMEDABADJAMNAGAR38
AHMEDABADRAJKOT48
AHMEDABADSURAT44

વયમર્યાદા

સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.

એપ્રેન્ટીસ ની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

આ પોસ્ટ પણ વાંચો:   Pradhan Mantri Awas Yojana 2024 । પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: તમારું નામ લિસ્ટ આ રીતે ચેક કરો અને યોજનામાં નવું ફોર્મ ભરો આ રીતે

ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 3000 જગ્યા પર ભરતી કરવામાં આવી છે

મહત્વની લીંક

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ; 21-2-2024
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 6-3-2024
  • ઓનલાઇન પરીક્ષા તારીખ: 10-3-2024

મહત્વની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment