Cibil score: નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે. અત્યારે વર્તમાન સમયમાં આપણો જો પગાર કે આવક ઓછી હોય છે તો આપણે સારી રીતે ઘર ચલાવી શકતા નથી. અને તેના કારણે આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી પડે છે. જેના માટે આપણને બેંકનું સહારો લેવો પડે છે.
પરંતુ કોઈ પણ પ્રકારની લોન લેવા માટે બેંક સૌપ્રથમ તમારો સિબિલ સ્કોર ચેક કરે છે અને જો તમારો સિબિલ સ્કોર સારો હોય તો તમને સરળતાથી લોન મળી શકે છે. અને જો ખરાબ હોય તો લોન મેળવવામાં થોડી મુશ્કેલી ઉઠાવી પડે છે. આજે તમને જણાવીશું કે જો તમારા સિબિલ સ્કોરમાં ઘટાડો થાય તો તમને લોન મળશે કે નહીં ?
Cibil score: શું છે આ સિબિલ સ્કોર
સીબીલ સ્કોર એ એક પ્રકારનો સ્કોર છે જેના પરથી એ નક્કી થાય છે કે તમે કેટલી લો લીધેલી છે અને તે લોન સમયસર પૂરી કરી છે તો તમારો રેકોર્ડ તેટલો સારો બતાવે છે. તમને જણાવીએ કે સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે જેમાં 300 એ સૌથી ખરાબ અને 900 એ સૌથી સારો સિબિલ સ્કોર માનવામાં આવે છે. તમે કોઈપણ બેંક અથવા બીજી કોઈ સંસ્થા માંથી લોન માટે અરજી કરો છો તો સૌપ્રથમ તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે.
લોન માટે કેટલો સિબિલ સ્કોર સારો કહેવાય ?
તમને એ પ્રશ્ન થશે કે લોનો લેવા માટે કેટલો સિબિલ સ્કોર હોવો જોઈએ ? તમને જણાવીએ કે લો ને મેળવવા માટે તમારો ન્યૂનતમ સારો સિબિલ સ્કોર 700 હોવો જોઈએ. પરંતુ જો તમારો સિબિલ સ્કોર ઓછો છે તો તમારે ગભરાવાની જરૂર નથી ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ઓછા સિબિલ સ્કોર પણ લોન આપે છે. પરંતુ આવા પ્રકારની લોન એ અસુરક્ષિત હોય છે.
આ રીતે સુધારો Cibil score
જો તમે કોઈપણ બેંકમાંથી લોન લેવા ઈચ્છો છો તો તમારો સિબિલ સ્કોર 600 ની આજુબાજુ સારો હોવો જરૂરી છે. જો તમારો સિવિલ સ્કોર સારો નથી તો તેને વધારવા માટે કેટલીક રીતો છે જેને તમે અપનાવી તમારો સિવિલ સ્કોર વધારી શકો છો.
- જો તમે લો ને લીધેલી છે તો તેના હપ્તા સમયસર ચૂકવવાનું રાખો.
- એકી સાથે વધારે લોન લેવી નહીં.
- જ્યારે સુધી જૂની લોન પૂરી ના થાય ત્યાં સુધી નવી લોન મેળવવો નહીં.
600 કરતા ઓછા સિબિલ સ્કોર પર લોન
પરંતુ જો તમે પહેલીવાર લોન માટે અરજી કરો છો તો તમારો સિબિલ સ્કોર કોઈ પણ હોય તેનાથી તમને વધારે ફરક પડશે નહીં. અને જો તમે કોઈ સરકારી અર્થ સરકારી કે પ્રાઇવેટ બેંકમાંથી લોન લેવા માટે અરજી કરો છો તો તમારું સિવિલ સ્કૂલ 600 થી ઓછો છે કે નહીં તે સૌ પ્રથમ તપાસ કરવામાં આવશે. અને જો 600 હોય તો તમને લોન આપે છે અને તેના કરતાં ઓછો હોય તો તેની તપાસ કરે છે.
અત્યારે જો તમારો સિવિલ સ્કોર 600 થી ઓછો હોય અને અત્યારે તમે કોઈ લોન લીધેલી છે અને તેને સમય પ્રમાણે ચૂકવી રહ્યા છો તો તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. અને તમને સરળતાથી લોન મળવા પાત્ર છે. અને જો તમારો સિવિલ સ્કોર ઓછો છે અને તમે કોઈ લોન લીધેલી છે અને તેને સમયસર ચૂકવતા નથી તો તમને કોઈ પણ બેંક અથવા સંસ્થા માંથી લોન મળશે નહીં.
550- 600 ના સિબિલ સ્કોર પર લોન
નવી લોન લેતા પહેલા તમારો સિબિલ સ્કોર કેટલો છે તે જોવા મા આવે છે અને તેની સાથે સાથે તમે પહેલા કેટલી લોન લીધેલી છે અને હાલ વર્તમાન સમયમાં કેટલી લોન ચાલી રહી છે તેની પણ માહિતી લેવામાં આવે છે અને પછી તેના આધારે તમને લોન આપવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર 550 અને 600 સુધીનો છે અને તમે પહેલા કોઈ લોન લીધેલી છે અને અત્યારે તેને સમયસર સારી રીતે ચૂકવી રહ્યા છો તો તમને 25000 સુધીની નવી લોન મળી શકે છે. તમે ઓછા સિબિલ સ્કોર દ્વારા ફક્ત NBFC મારફતે જ લોન લઈ શકો છો.
જો તમારો સિબિલ સ્કોર ઓછો હોય તો તમે ફક્ત NBFC દ્વારા જ લોન લઈ શકો છો. અને આ સંસ્થા તેમના ગ્રાહકોને લોનની સુવિધા આપે છે.KrediteBi,Navi Loanning App વગેરે ઓછું સિવિલ સ્કોર હોય તો પણ લોનની સુવિધા આપે છે. આ એપ્લિકેશન દ્વારા તમે ફક્ત આધાર કાર્ડ અને પાનકાર્ડ દ્વારા લોન લઈ શકો છો તેના માટે કોઈ સીબીલ સ્કોર ની જરૂર પડશે નહીં.