Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી

Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Health Department Recruitment

સંસ્થારાષ્ટ્રીય આરોગ્ય મિશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખઅલગ અલગ
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં પોસ્ટનું નામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફાર્માસીસ્ટ, લેબ ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા કોમ્પ્યુટર ઓપરેટર ના પદ માટે ભરતી થઈ રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Junior Clerk Recruitment: ગુજરાત સરકારમાં જુનિયર કલાર્કની જગ્યાઓ પર ભરતી

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, NHM ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   Indian Government Recruitment 2024:ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતી

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

પગારધોરણ:

હેલ્થ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે. આ પગારધોરણ રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી છે.

આ પોસ્ટ પણ વાંચો:   12th Pass Govt Job 2024: 12 પાસ માટે 260+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 21,700 થી શરુ

વયમર્યાદા:

ઇન્ડિયન ઓઇલની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

NHM ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે.

નોકરીનું સ્થળ:

ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ સ્થળો ભરૂચ, અમદાવાદ, પોરબંદર, જામખંભાળીયા, રાજપીપળા, સુરત, ભાવનગર, અંબાજી, પાટણ, ગાંધીનગર તથા અન્ય રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment