Gujarat Marketyard Recruitment 2024: શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર વિવિધ પદો પર સીધી ભરતી

Gujarat Marketyard Recruitment 2024: શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર વિવિધ પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

Gujarat Marketyard Recruitment 2024

સંસ્થાશ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ27 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://doamrf.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નીચે મુજબના પદો ઉપર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Airport authority Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી
શેષ રૂમઓફિસ પ્યુન
ગેઇટ પાસ (કોમ્પ્યુટર)લાઈટ, પાણી સફાઈ વ્યવસ્થા કામદાર
બહારની વે બ્રિજ (કોમ્પ્યુટર)રીલીવાર (કોમ્પ્યુટર જાણકાર)
કપાસ વે બ્રિજરીલીવાર પટાવાળા
હરાજી કરનાર (ઓક્ષનર)

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાતની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગીનો આખરી નિર્ણય સંસ્થાનો રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   GUB Recruitment 2024 : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં ભરતી

અરજી ફી:

શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

વયમર્યાદા:

ગુજરાત માર્કેટયાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં વયમર્યાદાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ભરતીમાં તમામ વયના ઉમેદવારો અરજી કરી શકશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   Office Peon Recruitment 2024: ધોરણ 8 પાસ માટે પટ્ટાવાળાના પદ પર ભરતી

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત માર્કેટયાર્ડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી અનુભવ, શેક્ષણિક લાયકાત તથા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસ તથા 6 માસના ના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ:

આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તેમને કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. આ માહિતી ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 27 માર્ચ 2024 છે. અરજી કરવાનું સરનામું – અમરેલી જિલ્લા સહકારી સંઘ, જીવરાજ વાગડીયા સહયોગ ભવન, ડો. જીવરાજ મહેતા રોડ, લાઇબ્રરીની બાજુમાં, અમરેલી – 365601 છે.

જરૂરી તારીખો:

શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિની આ ભરતીની નોટિફિકેશન 20 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ભરતીના ફોર્મ : 20 માર્ચ 2024
  • ભરવાની છેલ્લી તારીખ : 27 માર્ચ 2024

Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન તથા અરજી લિંક (Download Notification & Apply Link) – Click Here

Leave a Comment