Hemchandracharya North Gujarat University Result 2024: HNGU Results કઈ રીતે ચેક કરવું?

Hemchandracharya North Gujarat University Result 2024: તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે,B.COM Sem : 06 અને M.A. અને M.COM Sem : 04 ના પરિણામ HNGU દ્વારા જાહેર થઈ ગયા છે. સૌથી વધુ છાત્રો વાળા B.A. Sem: 06 ના છાત્રોના પરિણામ આ અઠવાડિયાના અંત સુધીમાં એટલે કે તારીખ : 16, 17,18 & 19 આ ચાર દિવસની અંદર HNGU દ્વારા ચોક્કસ જાહેર કરવામા આવશે. HNGU યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬નાં પરિણામો જાહેર કરાયાં HNGU Results કઈ રીતે ચેક કરવું?

HNGU Results 2024 

આથી અનુસ્નાતક સામાન્ય પ્રવાહ & વિજ્ઞાન પ્રવાહ વિભાગના તમામ વિધાર્થીમિત્રોને જણાવવાનું કે M.A. & M.SC Semester : 01 ના દરેક વિદ્યાર્થી મિત્રો હવે પોતાનું વિગતવાર પરિણામ ERP Login તેમજ HNGU Official એપ્લિકેશનમાં જોઈ શકશે.

આ પોસ્ટ પણ વાંચો:   Non Criminal Certificate 2024: નોન ક્રિમીનલ સર્ટિફિકેટ 2024 કેવી રીતે કાઢવું, જાણો આખી અરજી પ્રક્રિયા

HNGU ERP LOGIN Profile કેવી રીતે બનાવવી?

HNGU ERP LOGIN માટે તમારે સૌપ્રથમ ઉપર મુજબ આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે HNGU ERP LOGIN દ્વારા M.A. Sem : 01 & M.SC Sem : 01 ની HNGU ERP LOGIN Profile કેવી રીતે બનાવવી? તો તેની વિગતવાર માહિતી તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે તમારી HNGU ERP LOGIN Profile બનાવી શકશો. આ બધી પ્રક્રિયા કર્યા પછી તમે તમારું M.A. & M.SC : 01 નું પરિણામ  જોઈ શકશો.

આ પોસ્ટ પણ વાંચો:   E Olakh Birth and Death Certificate: હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો જન્મ, મરણનું પ્રમાણપત્ર

HNGU ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિણામ 2024 કેવી રીતે દેખાવું:

  • HNGU યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લો: https://ngu.ac.in/
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “પરીક્ષા” ટૅબ પર ક્લિક કરો.
  • ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “પરિણામો 2024” ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારો અભ્યાસક્રમ અને સેમેસ્ટર પસંદ કરો.
  • તમારો યુનિવર્સિટી રોલ નંબર દાખલ કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
આ પોસ્ટ પણ વાંચો:   Class 10th and 12th Exam Result Date 2024 | ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ તારીખ જાહેર

HNGU ERP LOGIN LINK : 👇 https://erp.ngu.ac.in/erp/

1 thought on “Hemchandracharya North Gujarat University Result 2024: HNGU Results કઈ રીતે ચેક કરવું?”

Leave a Comment