Mahila Udyog Yojana Gujarat: સરકાર મહિલાઓને 3 લાખ રૂપિયાની લોન આપશે ઓછા વ્યાજદર સાથે 50% સબસિડી પણ આપશે

Mahila Udyog Yojana Gujarat: ભારત સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલવવામાં આવે છે. મહિલા ઉદ્યોગ યોજના હેઠળ સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન, આ યોજના નું વ્યાજદર એકદમ ઓછું છે. આ યોજનામાં સરકાર 50% સબસિડી આપે છે.

આ યોજનામાં 2 ઘણાં ઉદ્દેશો છે જેમ કે. મહિલાઓને રોજગારી આપતી કુશળતા પ્રદાન કરવા માટે. મહિલાઓને સ્વ-રોજગારી/ઉદ્યોગસાહસિક બનવામાં સક્ષમ બનાવતી યોગ્યતાઓ અને કુશળતા પ્રદાન કરવા માટે.

Mahila Udyog Yojana Gujarat

લૉન રકમ₹50,000 થી ₹2,00,000
સબસિડી35% થી 50%
વય શ્રેણી18 વર્ષથી 55 વર્ષ
વ્યાજ દર6% છે
પ્રક્રિયા શુલ્કકોઈ ફી લેવામાં આવશે નહીં
લૉન સમયગાળો36 મહિના, 6 મહિનાના મોરેટોરિયમ સમયગાળા સહિત
આ પોસ્ટ પણ વાંચો:   અમદાવાદમાં ભાડે રહેવા કરતા ઘરનું મકાન ખરીદો, EWS આવાસ યોજનામાં આજથી ફોર્મ ભરી શકાશે

પાત્રતા

  • અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
  • અરજદારની કૌટુંબિક આવક:
  • સામાન્ય માટે: ₹1,50,000 કરતાં ઓછી
  • વિશેષ(SC/ST/OBC) માટે: ₹2,00,000 કરતાં ઓછી
આ પોસ્ટ પણ વાંચો:   Pradhan Mantri Awas Yojana 2024 । પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેવી રીતે મલશે સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી

સબસિડીનો લાભ

  • SC/ST મહિલાઓને 50% સબસિડી
  • સામાન્ય વર્ગની મહિલાઓને 30% થી 35% સબસિડી
  • વિકલાંગ/વિધવા મહિલાઓને 50% સબસિડી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • અરજદારનું આધાર કાર્ડ
  • રેશન કાર્ડ / મતદાર આઈડી કાર્ડ
  • કુટુંબનું વાર્ષિક આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST અરજદારો માટે)
  • અનુભવ પ્રમાણપત્ર (જે પ્રવૃત્તિ માટે લોન માંગવામાં આવી હોય તેના)
  • અરજદારના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા
આ પોસ્ટ પણ વાંચો:   Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

અરજી કેવી રીતે કરવી?

  • ઑનલાઇન: https://udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરો.
  • અરજીઓની ચકાસણી: CDPO દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ ચકાસણી કરવામાં આવશે.
  • પસંદગી: પસંદગી સમિતિ અરજીઓની તપાસ કરશે અને લોન મુક્તિ માટે બેંકોને મોકલશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment