MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ પદો પર ભરતી જાહેર

MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ પદો પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

MSU Baroda Recruitment 2024

સંસ્થામહારાજા સયાજીરાવ યુનિવર્સીટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ17 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://msubaroda.ac.in/

પોસ્ટનું નામ:

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા રિસર્ચ ઇન્વેસ્ટીગેટર, ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ડેટા આસિસ્ટન્ટના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી

પગારધોરણ:

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરી
પોસ્ટનું નામપગારધોરણ
રિસર્ચ ઇન્વેસ્ટીગેટરરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
ફિલ્ડ ઇન્વેસ્ટીગેટરરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
આસિસ્ટન્ટ પ્રોફેસરરૂપિયા 56,100 સુધી
ડેટા આસિસ્ટન્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   MDM Recruitment 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ msubaroda.ac.in પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2024 છે.

જરૂરી તારીખો:

  • ભરતીની નોટિફિકેશન 07 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ 07 માર્ચ 2024
  • છેલ્લી તારીખ 17 માર્ચ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment