નમો લક્ષ્મી યોજના 2024: જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા | Namo Laxmi Yojana Apply Online in Gujarat

Gujarat Namo Laxmi Yojana Online Registration 2024 | નમો લક્ષ્મી યોજના માટે પાત્રતા અને લાભની જાણકારી | Namo Lakshmi Yojana Online Arji | Application Form PDF | Eligibility | Documents | અધિકૃત વેબસાઈટ

NaMo Lakshmi Scheme How to Apply 2024: ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીની ને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024 25 ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે.

તો શું તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી ₹50,000 ની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે મેળવવા માંગો છો તો તમારે પણ NaMo Laxmi Yojana Gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપેલી છે.

નમો લક્ષ્મી યોજના 2024 (NaMo Laxmi Yojana in Gujarat)

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય NaMo Laxmi Yojana 2024 અંતર્ગત મળી ગઈ હશે.

આ પોસ્ટ પણ વાંચો:   HURL Recruitment 2024: 80 ખાલી જગ્યાઓ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો, જાણો સંપૂર્ણ માહિતી
યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
શરૂ કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ
ક્યારે જાહેરાત કરવામાં આવી02/02/2024
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત
લાભાર્થીધોરણ 9 થી 12 માં ધોરણ માં ભણતી વિદ્યાર્થીનીઓ
Online Application Start27th May, 2024
First Installment Date27th June, 2024
આર્થિક સહાયકુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઇન
Official Websitehttps://www.gseb.org/

નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)

  • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
  • માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
  • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.
આ પોસ્ટ પણ વાંચો:   તબેલા લોન યોજના 2024 : તબેલો બનાવવા માટે સરકાર દ્વારા અપાઇ છે 4 લાખની લોન, જાણો વધુ માહિતી

Namo Lakshmi Yojana New Update

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં માં 24 મે ના રોજ શુક્રવારે મળેલી બેઠક માં જણાવવામાં આવેલું છે કે આવતા સોમવાર એટલે કે 27 મે, 2024 થી નમો લક્ષ્મી યોજના ના એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત કરી દવવામાં આવશે અને જ્યારે નવું સત્ર શરૂ થશે એટલે કે 27 જૂન ના દિવસે પાત્ર બાળકોને યોજના ની પહેલો હપ્તો આપી દેવામાં આવશે. આ પ્રથમ હપ્તો કુલ 85 કરોડ રૂપિયાનો હશે જેમાં નમો સરસ્વતી યોજના ના લાભાર્થી પણ સામેલ છે.

નમો લક્ષ્મી સ્કીમ નો હેતુ

નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે. જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,114 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતની ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતી કિશોરીઓને મળવા પાત્ર થશે.

આ પોસ્ટ પણ વાંચો:   Ganga Svarupa Arthik Sahay Yojana 2024:સરકાર દ્વારા મહિલાઓને મળશે ₹1,250 સહાય,જાણો અરજી કેવી રીતે કરવી

NaMo Laxmi Yojana Apply Online 2024 (Application Form PDF)

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. પરંતુ મિત્રો હાલમાં આવેલા અપડેટ અનુસાર હવે Namo Laxmi Yojana Application Form PDF ઉપલબ્ધ કરાવવામાં નહિ આવે. કેમ કે આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન કરવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.

હોમ પેજSarkari Yojana Gujarat
અધિકૃત વેબસાઈટGet Details

FAQs: NaMo Lakshmi Yojana Gujarat 2024

નમો લક્ષ્મી નો લાભ કેટલી વિદ્યાર્થિની ને મળશે?
10 લાખ

Lakshmi Yojana Gujarat અંતર્ગત કેટલી સહાય મળે છે?
50,000 રૂપિયા

શું પ્રાઇવેટ સ્કૂલની વિદ્યાર્થિની પણ લક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકશે?
હા

Leave a Comment