Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com

Gujarat RTE Admission 2024-25: સરકાર સંબંધી અધિકારીઓ શિક્ષણનો અધિકાર એ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોની તક છે અને જે લોકો ગરીબી અને આર્થિક રીતે પછાત છે તેના માટે ખૂબ જ અગવડતા પડતી હોય છે. અને શાળાએ કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી આ માટે 2024-25 માટે શિક્ષણ અધિકાર rte ગુજરાત પ્રવેશ વિશેની મહત્વની માહિતી તમને આ પોસ્ટમાં આપીશું.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સારું એજ્યુકેશન મફત શિક્ષણ મળી રહે તે માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત કોન યોજના લાભ શકે છે શું માપદંડો છે તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/

RTE ધોરણ 1માં મફત પ્રવેશ | RTE online apply std 1 form now @rte.orpgujarat.com સંપૂર્ણ માહિતી જાણો

RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ

યોજના નામRTE
કોને લાભ મળેધોરણ 1માં ખાનગી શાળામાં એડમિશન
ફોર્મ ભરવાની તારીખ14 માર્ચ થી 26 માર્ચ 2024 સુધી
લાયકાત1જૂન 2024 સુધી 6 વર્ષ પૂરા હોવા
સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/

Gujarat RTE Admission 2024-25 | આરટીઇ એડમિશન પ્રોગ્રામ જાહેર

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

આ પોસ્ટ પણ વાંચો:   Vridha Pension Yojana 2024: વૃદ્ધ પેન્શન યોજના 2024, દર મહિને રૂ.1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે ધોરણ એકમાં પ્રવેશ આપવા માટે RTE એડમિશનનો તમામ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

  • પાંચ માર્ચ 2024 ના રોજ શૈક્ષણિક વર્ષ 2024 25 માટે પ્રવેશ મેળવવા માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવામાં આવી.
  • 5 માર્ચ 2024 થી 13 માર્ચ 2024 સુધી શિક્ષણ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ મેળવવા માટે વાલીઓને આપવામાં આવતો સમય
  • 14 માર્ચ 2024 થી 24 માર્ચ 2024 :ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના દિવસ
  • 14 માર્ચ 2024 થી 28 માર્ચ 2024: જિલ્લા કક્ષાએ ભરવામાં આવેલ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ની ચકાસણી કરવી અને તેમને એપરુવ/ રિજેક્ટ કરવા
  • 1 એપ્રિલ 2024 થી 3 એપ્રિલ 2024: સામાન્ય થયેલ એપ્લિકેશન ફોર્મ કે જેમાં ડોક્યુમેન્ટ ખૂટે છે તેમને અપલોડ કરવા માટે આપવામાં આવતો સમય
  • તેમની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય: 1/4/2024 થી 4/4/2024
  • 6 એપ્રિલ 2024: પ્રવેશ પ્રક્રિયા નો પહેલો રાઉન્ડ બહાર પડશે.
આ પોસ્ટ પણ વાંચો:   Pradhan Mantri Ujjwala Yojana 2025 : Check Eligibility And Benifits
Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com
Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com

RTE admission 2024 | રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન

RTE એક્ટ 2009 મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આર્થિક રીતે નબળા અને વચિત બાળકોને ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન હેઠળ એક્ટ 2009 ની કલમ 12 (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% જેટલી અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. જેમાં ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને આયોજન લાભ માટે અમલમાં મૂકવામાં આવી છે જે બાળકો 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પુરા થઈ ગયા છે તે નીચે આપેલ માપદંડ ધરાવતા બાળકો આ યોજનામાં પ્રવેશ મેળવી શકે છે.

આવક મર્યાદા

  • અગ્રતાક્રમ (૮)(૯)(૧૧)(૧૨) અને (૧૩)
  • આવતા બાળકો માટે ગ્રામ વિસ્તાર માટે 1,20,000 વાર્ષિક અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા હોવી જોઈએ પ્રવેશ માટે નીચે કેટેગરી આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાનમાં પ્રવેશ આપવામાં આવશે.

RTE admission ધોરણ 1 ગુજરાત પ્રવેશ 2024-25 ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યમાં RTE પ્રવેશ માટેનું ફોર્મ ભરવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરો અને આગળ વધો

  • પ્રથમ, RTE ગુજરાતના અરજી ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મ સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યા પછી તમારે admission form પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
  • ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો તૈયાર રાખવાના રહશે
  • છેલ્લે, તમારી પસંદગીની કોઈપણ શાળામાં અરજી ફોર્મ સબમિટ કરો.
આ પોસ્ટ પણ વાંચો:   E Shram Card 2025 : Shram Card scheme will provide 1000 rupees government assistance per month

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ | Decument list

  • 1 રહેઠાણ નો પુરાવો /આધારકાર્ડ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ કોઈ પણ એક
  • 2 વાલીનું ( cast certificate ) જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
  • 3 જન્મનું પ્રમાણપત્ર
  • 4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
  • 5 વાલીની આવકનું પ્રમાણપત્ર
  • 6 બીપીએલ
  • 7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
  • 8 અનાથ બાળક
  • 9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
  • 10 બાલગૃહ ના બાળકો
  • 11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
  • 12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
  • 13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)
  • 14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
  • 15 શહીદ થયેલ જવાનના બાળકો
  • 16 બાળકમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે પ્રથમ
  • 17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  • 18 બાળકનું આધારકાર્ડ
  • 19 વાલીનું આધારકાર્ડ
  • 20 બેંકની ઝેરોક્ષ
  • 21 સેલ્ફ ડિક્લેરેશ

RTE ગુજરાત પ્રવેશ 2024-25નું ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા

RTE ગુજરાત રાજ્યમાં તમારા વોર્ડના પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે

  • પ્રથમ, અહીં આપેલ https://rte.orpgujarat.com સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • ત્યાર બાદ તમે હોમપેજ પર ઉતરશો, “ઓનલાઈન એપ્લિકેશન” લિંક પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વખત રજીસ્ટ્રેશન કરો છો તો તમને નવી એપ્લિકેશન પર ક્લિક કરો.
  • જો પહેલેથી જ નોંધાયેલ હોય, તો દાખલ કરો-
  • નોંધણી નંબર
  • જન્મ તારીખ
  • કાળજીપૂર્વક વિગતો દાખલ કરો.
  • સબમિટ પર ક્લિક કરો
  • નોંધણી/એપ્લિકેશન ID જનરેટ કરવામાં આવશે.
  • ફોર્મ પ્રિન્ટ કાઢી લો ભવિષ્ય માટે તેને સુરક્ષિત રાખો.
Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com
Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ થઇ14 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ26 માર્ચ 2024

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment