Bank of Baroda Recruitment 2024: નમસ્કાર મિત્રો, આપણા દેશની બીજા નંબરની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક એટલે કે બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવવા મુજબ બેંક ઓફ બરોડા માં જુદા જુદા 22 પદો પર ભરતીનું આયોજન કરેલું છે આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતીની તમામ માહિતી આપીશું.
Bank of Baroda Recruitment 2024
સંસ્થાનું નામ | Bank of baroda |
પોસ્ટ નું નામ | ફાયર/સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને રીસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ |
નોકરી ની જગ્યા | સમગ્ર ભારત |
વય મર્યાદા | ન્યૂનતમ 24 વર્ષ મહત્તમ 40 વર્ષ |
અરજી ની છેલ્લી તારીખ | 8 માર્ચ 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | bankofbaroda.in |
પોસ્ટનું નામ
- ફાયર ઓફિસર
- મેનેજર
- સિનિયર મેનેજર
- ચીફ મેનેજર
ખાલી જગ્યા
- ફાયર ઓફિસર : 02
- મેનેજર : 10
- સિનિયર મેનેજર : 09
- ચીફ મેનેજર : 01
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ મુજબ શૈક્ષણિક લાયક જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે
- ફાયર ઓફિસર – BE/B.Tech, Degree
- મેનેજર – CA,CMA, Masters
- સિનિયર મેનેજર – ડિગ્રી
- ચીફ મેનેજર – માસ્ટર ડિગ્રી
પસંદગી પ્રક્રિયા
Bank of baroda ની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરજે તો તેમની પસંદગી માટે સૌપ્રથમ ઓનલાઇન માધ્યમમાં ટેસ્ટ લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
પગારધોરણ
- ફાયર ઓફિસર – ₹36,000 થી₹ 63,840
- મેનેજર- રૂપિયા 48,170 થી ₹ 69,180
- સિનિયર મેનેજર – ₹ 63,840 થી ₹78,230
- ચીફ મેનેજર – ₹ 76,010 -₹ 89,890
વયમર્યાદા
Bank of baroda માં જુદા જુદા 22 પદો પર યોજાયેલી આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 24 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે.
અરજી ફી
- એસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલાઓ – રૂપિયા 100
- જનરલ/ઇડબલ્યુએસ/ઓબીસી – રૂપિયા 600
- આ અરજી ફી ની ઓનલાઈન માધ્યમમાં ચુકવણી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- દસમા ધોરણની માર્કશીટ
- બારમા ધોરણની માર્કશીટ
- ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ/ ડિગ્રી/ ડિપ્લોમા સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી
બેંક ઓફ બરોડા ભરતી અરજી પ્રક્રિયા
- આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ bank of baroda ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- અહીં તમને તેના હોમ પેજ પર રિક્વાયરમેન્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
- હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
- તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
- એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/03/2024
અરજી કરવા માટે જરૂરી લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |