GSSSB Exam: CCE પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ શિફ્ટ સહિત સંપૂર્ણ માહિતી

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિતની કેડરની પહેલી એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આવતીકાલ એટલે કે 31/03/2024 ના રાત્રીના 23:59 સુધી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તા. 06/05/2024 અને તા. 07/05/2024 ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. 15/04/2024 અને તા. 09/05/2024 ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. આ પરીક્ષા 4 શિફ્ટમાં લેવામાં આવશે, જોકે તારીખ 13/04/2024 ના રોજ એક જ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:  5 Best Recharge Plans of BSNL Less Than 100 Rupees,You Will Get This Benefit

પરીક્ષાનો કાર્યક્રમ

  • પરીક્ષાનો સમયગાળો તા. 01/04/2024 થી તા. 09/05/2024 દરમિયાન
  • પરીક્ષા પધ્ધતિ  CBRT (Computer Based Response Test)
  • કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તા.27/03/2024 ના રોજ 02:00 31/03/2024 ના રાત્રીના 23:59 સુધી
GSSSB Exam
GSSSB Exam

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું
  • ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે.
  • જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.
  • ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
આ પોસ્ટ પણ વાંચો:  Self declaration form for Income Certificate Gujarat: આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરો અહિયાં થી
💥GSSSB પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર ઓફિસિયલ લેટરઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment