MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ પદો પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
MSU Baroda Recruitment 2024
સંસ્થા | મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 17 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://msubaroda.ac.in/ |
પોસ્ટનું નામ:
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા રિસર્ચ ઇન્વેસ્ટીગેટર, ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ડેટા આસિસ્ટન્ટના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
રિસર્ચ ઇન્વેસ્ટીગેટર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
આસિસ્ટન્ટ પ્રોફેસર | રૂપિયા 56,100 સુધી |
ડેટા આસિસ્ટન્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ msubaroda.ac.in પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2024 છે.
જરૂરી તારીખો:
- ભરતીની નોટિફિકેશન 07 માર્ચ 2024
- ભરતીના ફોર્મ 07 માર્ચ 2024
- છેલ્લી તારીખ 17 માર્ચ 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પર જવા માટે | અહીં ક્લિક કરો |