Namo Laxmi Yojana: શિક્ષણ એ સફળતાની કુંજી છે ત્યારે આજના જમાનામાં દુનિયા સાથે હરિફાઇ કરવા માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણનું મહત્વ સમજતા બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. Namo Laxmi Yojana માં શું શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.
Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજના હાઈલાઈટ્સ
પોસ્ટનું નામ | નમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana |
યોજનાનો હેતુ | કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે |
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? | 1250 કરોડ |
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે? | માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://cmogujarat.gov.in/ |
નવા બજેટ માં કરવામાં આવી જોગવાઈ
સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” ₹૧૨૫૦ કરોડની જોગવાઇ. ધોરણ-11અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે ૨૩૦૦૦ કરોડની જોગવાઇ. હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ₹૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે ₹૨૬૦ કરોડની જોગવાઇ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત ₹૧૪૦૦ કરોડની જોગવાઇ.
નમો લક્ષ્મી યોજના શું છે ?
જેમા નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નમો સરસ્વતી યોજના 2024 શું છે?
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.
આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ 400 કરોડનો ખર્ચ થશે.
નમો લક્ષ્મી યોજના કેટલી સહાય મળશે ?
ધોરણ | મળવાપાત્ર સહાય |
---|---|
ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 10,000/- |
ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 15,000/- |
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે? | રૂપિયા 5,0000/- |
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે? | બધાને લાભ મળશે |
નમો લક્ષ્મી યોજના ગુજરાતની વિશેષતાઓ અને લાભો
- ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત શરૂ કરી
- ગુજરાતના નાણામંત્રીએ કેન્દ્રીય બજેટમાં રાજ્યની રજૂઆત દરમિયાન આ યોજના રજૂ કરી હતી.
- સ્કીમનો પ્રાથમિક ધ્યેય કિશોરવયની છોકરીઓને આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ પૈસા ખતમ થવાના ડર વિના તેમનું શિક્ષણ આગળ વધારી શકે.
- ગુજરાત રાજ્ય સરકાર આ યોજના હેઠળ લાયકાત ધરાવતા ઉમેદવારોને આર્થિક મદદ કરશે.
- ગુજરાત રાજ્ય સરકાર ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપીને મહિલા નિવાસીઓને સશક્તિકરણ કરશે.
- રાજ્ય સરકાર પસંદ કરેલા અરજદારોને દર મહિને INR 500 ચૂકવશે જ્યારે તેઓ ધોરણ 9 અને 10 માં નોંધાયેલા હોય.
- રાજ્ય સરકાર પસંદ કરેલા અરજદારોને દર મહિને INR 750 ચૂકવશે જ્યારે તેઓ ધોરણ 9 અને 10 માં નોંધાયેલા હોય.
- અરજદારો પૈસાની સમસ્યાઓ વિશે ચિંતા કર્યા વિના આ પ્રોગ્રામ સાથે ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવી શકે છે.
- પસંદ કરેલ અરજદારના બેંક ખાતાને યોજનામાંથી સીધા જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે પાત્રતા
- ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- ઉમેદવાર મહિલા વિદ્યાર્થી હોવો જરૂરી છે.
- ગુજરાત રાજ્યમાં, ઉમેદવારે કોઈપણ સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં નોંધણી કરાવવી આવશ્યક છે.
- ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- ઉમેદવાર એવા પરિવારમાંથી આવવું જોઈએ જ્યાં આવક અનિશ્ચિત હોય.
- જરૂરી દસ્તાવેજો
- યોજના માટે જરૂરી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો નીચે મુજબ છે.
નમો લક્ષ્મી યોજના ગુજરાત જરૂરી દસ્તાવેજો
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- ગત વર્ષની માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર
- આવકનો પુરાવો
ફ્રી સાયલક યોજના | Saraswati sadhana cycle yojana 2024
Google Pay Loan Apply: ગુગલ પે એપ્લિકેશન દ્વારા મેળવો ફક્ત 2 મિનિટમાં 8 લાખ સુધીની પર્સનલ લોન