VIDEO: ખાટલા પર સિંહણ અને જમીન પર સિંહ…. અમરેલીમાં સાવજોનો અદ્ભુત વીડિયો થયો વાયરલ

અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાડી વિસ્તારના ખેતરનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીનાં અદભૂત દ્રશ્યો વીડિયોમાં જોવા મળે છે.

અમરેલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખેતરનાં રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાગ્યે જ જોવા મળતો આવો વીડિયો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડીનો વીડિયો વાયરલ
  • ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ
  • ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીના અદભૂત દ્રશ્યો
આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Police New Rules and Regulations: ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો, પરીક્ષા પાસ કરવા જાણી લો નવા નિયમો

અમરેલીના એક ખેતરના રક્ષક તરીકે સિંહ બેલડી ખાટલા પર બેઠા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ખાટલા પર સિંહણ અને નીચે સિંહ બેઠો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાડી વિસ્તારના ખેતરનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેત પેદાશોનું રક્ષણ કરતી સિંહ બેલડીનાં અદભૂત દ્રશ્યો વીડિયોમાં જોવા મળે છે.

આ પોસ્ટ પણ વાંચો:  How to Get Personal Loan with Low CIBIL Score

Rotavator Sahay Yojana । રોટાવેટર સહાય યોજના 2024

Leave a Comment